સમાજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે શિક્ષણ, માર્ગદર્શન અને કારકિર્દી નિર્માણને સમર્પિત — દરેક વિદ્યાર્થી સફળતાના પંથે આગળ વધે એ જ અમારો હેતુ.
ચૌધરી પટેલ સમાજ સેવા ટ્રસ્ટ સમાજના વિદ્યાર્થીઓ અને કર્મચારીઓને શિક્ષણ, કારકિર્દી માર્ગદર્શન અને સંસાધનો પૂરાં પાડે છે.
શિક્ષણ સહાય, ઓનલાઇન લાયબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન, આરોગ્ય શિબિર અને સામુહિક લગ્ન — સંપૂર્ણ યાદી માટે સેવા પાનું જુઓ.
પાઠ્યપુસ્તકો, સ્પર્ધાત્મક પરીક્ષા સામગ્રી અને ઈ-બુક્સ — ઘરે બેઠાં વાંચો.
સમાજ સેવાના આ મિશનમાં જોડાઓ — સંપૂર્ણપણે નિઃશુલ્ક.